ટંકારામા મેગા મેડિકલ કેમ્પ યોજાયો,૨૩૧ દર્દીઓએ લાભ લીધો.

Advertisement
Advertisement
ટંકારામા મેગા મેડિકલ કેમ્પ યોજાયો,૨૩૧ દર્દીઓએ લાભ લીધો.
Oplus_131072

ટંકારામા સેવાકીય પ્રવૃત્તિ કરતા મિત્ર મંડળ દ્વારા શહેરના મગનલાલ દોશી હાઈસ્કુલ ખાતે નિ: શુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયુ હતુ.જેમા, જીલ્લાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ ઉપસ્થિત રહી યોગદાન આપ્યું હતુ.કેમ્પમા પંથકના ૨૩૧ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમા પ્રતિક આચાર્ય, સુકેતુ રાવલ સહિતના મિત્રોએ સેવાકાર્ય માટે યોગદાન આપ્યું હતુ.