વાંકાનેરનાં પૂર્વ કોંગી ધારાસભ્યની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પોલિટિકલ અફેર્સ સમિતિમાં પસંદગી કરાઇ

Advertisement
Advertisement

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પોલિટિકલ અફેર્સ સમિતિમાં વાંકાનેરમાં પૂર્વ ધારાસભ્ય પીરઝાદાની પસંદગી કરાઇ

વાંકાનેર : અખિલ ભારતીય કોંગ્રેસ સમિતી દ્વારા વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણી મહંમદજાવેદ પીરઝાદાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની “પોલિટિકલ અફેર્સ” સમિતીમાં પસંદગી કરવામાં આવી છે.

પોલિટિકલ અફેર્સ સમિતીમાં વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની પણ પસંદગીને વાંકાનેર સહિત સૌરાષ્ટ્ર કોંગ્રેસના અગ્રણીઓએ આવકારી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.