ટંકારા: HSC બોર્ડમા અવ્વલ નંબરે ઉત્તિર્ણ થઈ બ્રહ્મસમાજ નુ ગૌરવ વધાર્યુ.

Advertisement
Advertisement
Oplus_131072
ટંકારા બ્રહ્મસમાજના અગ્રણી લલિતભાઈ દવે ની દિકરી ઈશ્વરી દવે એ ધોરણ ૧૨ કોમર્સ હાયર સેકન્ડરી બોર્ડ એક્ઝામ મા ૯૯.૪૫ પી.આર. સાથે ઉત્તિર્ણ થઈ ટંકારા તાલુકા તથા બ્રહ્મસમાજનુ ગૌરવ વધાર્યુ છે. ઈશ્વરીએ ઈકોનોમિકસમા ૧૦૦ માથી ૯૮ માર્ક્સ મેળવી અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો હતો. દવે પરીવારની લાડકવાયી હવે એકાઉન્ટ ક્ષેત્રે આગળ વધવાની તમન્ના ધરાવે છે.આ તકે, બ્રહ્મસમાજે શુભેચ્છા અભિનંદન આશિર્વાદ પાઠવ્યા હતા.