મોરબી: મંતવ્ય ન્યૂઝના પત્રકાર આર્યન સોલંકીનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement

મોરબીના પત્રકાર આર્યન સોલંકી નો જન્મદિવસ

નીડર નિષ્પક્ષ ખુશ મિજાજ આર્યન સોલંકી છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ કરી રહ્યા છે ABP અસ્મિતા માં કેમેરામેન તરીકે ની શરૂઆત બાદ મંતવ્ય ન્યૂઝ ચેનલમાં રિપોર્ટિંગ વર્તમાન સમયમાં કરી રહ્યા છે ત્યારે 25-3 ના રોજ તેઓના જન્મદિવસ નિમિતે રાજકીય આગેવાન સામાજિક આગેવાન તેમજ પત્રકાર મિત્રો તેમના મોબાઈલ નંબર 8469501897 પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે