ઇલેક્ટ્રિક તારમાં ફસાયેલા પોપટને બચાવવા જતા યુવકને વીજશોક લાગ્યો

Advertisement
Advertisement

મોરબીમા શનાળા બાયપાસ ઉપર આવેલા લાયન્સ નગરમા રહેતો પ્રકાશ જીવનભાઈ છનીયારીયા (ઉ.વ. ૨૮) પોતાનાં ઘર પાસે ઇલેકટ્રીક તારમા ફસાયેલા પોપટને બચાવવા જતા વીજ શોક લાગ્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરાયો છે.