મોરબીની આયુષ હોસ્પિટલમાં જ 24 જાન્યુઆરીએ જન્મેલી દીકરીને ગિફ્ટ અપાશે

Advertisement
Advertisement

મોરબીની આયુષ હોસ્પિટલમાં જ 24 જાન્યુઆરીએ જન્મેલી દીકરીને ગિફ્ટ અપાશે

મોરબીની નામાંકિત હોસ્પિટલ હર હમેશ દર્દીઓની સેવામાં અગ્રેસર રહે છે. ત્યારે દીકરી વ્હાલનો દરિયોને સાર્થક કરવાના ભાગરૂપે 24મી જાન્યુઆરી, 2025ના રોજ *નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણીના સંદર્ભે આયુષ ગ્રુપ ઑફ હોસ્પિટલ્સ આ ખાસ દિવસે જન્મેલી દરેક દિકરીને ગિફ્ટ હેમ્પર્સનું વિતરણ કરશે.

24મી જાન્યુઆરી, 2025ના રોજ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણીના ભાગરૂપે મોરબીની નબર વન આયુષ ગ્રુપ ઑફ હોસ્પિટલ્સ આ ખાસ દિવસે જન્મેલી દરેક દિકરીને ગિફ્ટ હેમ્પર્સનું વિતરણ કરશે. તેમજ આ ખાસ દિવસે જન્મેલી બેટીનું સન્માન કરશે. દેશની દિકરી સન્માનથી આગળ વધે તેવા હેતુથી આયુષ હોસ્પિટલનું જાગૃતતા માટે એક પ્રેરણાદાયી પગલું છે.