માળીયા પોલીસ સ્ટેશનમાં જે તે સમયે આરોપીઓ કેતનભાઈ ગુણવતભાઈ વ્યાસ 2) સુરેશભાઈ રામજીભાઈ સરવૈયા 3) મેહુલગીરી મહેશગીરી ગોસ્વામી વિરુદ્ધ ધારા 406,420,465,467,468,471,120( બી)-34 મુજબ ગુનોહ નોંધાયો હતો જે આરોપીઓને માળીયા પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા જે મામલે આરોપીઓ દ્વારા સિનિયર વકીલ મનીષ ઓઝા ( ગોપાલ ઓઝા ) કુ.મેનાઝ એ પરમાર મારફત મોરબીના સેસન્સ જજ શ્રી કે .આર.પંડ્યા સાહેબ ની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરતા તેમજ ધારદાર દલીલ કરીને હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ ના ચુકાદાઓ રજૂ કરતા કોર્ટે શરતી જામીન પર તમામ આરોપીને મુક્ત કરેલ છે



