મોરબી એલસીબી પોલીસ ને બાતમી મળતા મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા એચ બિલ્ડીંગ દસમાં માળે બે ફલેટ વચ્ચેના સીડીના ચોકા ઉપર જાહેરમાં ઇસમો ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા કુલ-૦૮ ઇસમોને રોકડા રૂ.૧,૪૩,૨૫૦/- તથા ગંજીપાના પાના નંગ-પર સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપીઓ સામે મોરબી સિટી એ ડિવી. પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
(૧) ધવલભાઇ ગોરધનભાઇ પટેલ રહે. મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા
(૨) જગદીશભાઇ જયંતિભાઇ પટેલ રહે.મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા
(૩) સાગરભાઇ મીઠાભાઇ પટેલ રહે. શ્રીકુંજ-૨ સોસાયટી રાધાકુંજ બ્લોક નં.૧૦૧ મુળ
(૪) મુકેશભાઇ શિવાભાઇ પટેલ રહે.મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા
(૫) લલીતભાઇ વનજીભાઇ પટેલ રહે.મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા
(૬) દિવ્યેશકુમાર ભીખાભાઇ પટેલ રહે.મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા
(૭) રજનીકાંત ગોરધનભાઇ પટેલ રહે.મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા
(૮) નિશીતભાઇ કાનજીભાઇ પટેલ રહે.મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI કે.એચ.ભોચીયા, તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં