મોરબી જીલ્લામાં ૫ પીએસઆઈને પોસ્ટીંગ, એકની બદલી

Advertisement
Advertisement

મોરબી જીલ્લામાં લીવ રીઝર્વમાં રહેલ પાંચ બિન હથીયાર પોલીસ સબ ઇન્સ્પેકટરને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે તો એક પીએસઆઈની બદલી કરવામાં આવી છે

મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા લીવ રીઝર્વમાં રહેલ બિન હથિયાર પોલીસ સબ ઇન્સ્પેકટરને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે જેમાં એ.બી.મિશ્રાને મોરબી તાલુકા પોલીસ મથક, વી કે મહેશ્વરીને વાંકાનેર સીટી પોલીસ, ડી કે જાડેજાને માળિયા પોલીસ, પી.એલ.સેડાને ટંકારા પોલીસ મથક અને પી કે સોઘમને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે જયારે એ ડીવીઝનમાં ફરજ બજાવતા જે એલ ઝાલાની એલ.આઈ.બી મોરબી ખાતે બદલી કરવામાં આવી છે