મોરબીના નાની વાવડી ખાતે રહેતા ઝાલા પ્રદ્યુમનસિંહ અજીતસિંહ નો દુઃખદ અવસાન.

Advertisement
Advertisement

નાના રામપર ગામના નિવાસી અને હાલ મોરબીના નાની વાવડી ગામે રહેતા ઝાલા પ્રદ્યુમનસિંહ અજીતસિંહ નો તારીખ 23-5-2024 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે ત્યારે સદગતનું બેસણું તા. 27-05-24 ના સોમવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે વાવડી ગામે મારુતિ નગર શેરી નં. ૧ ખાતે રાખવામાં આવેલ છે.