શહેરમાં માર્કેટ ચોક ખાતે રાજકોટના પ્રખ્યાત વડાલિયા ફૂડસ્ દ્વારા ૧૦૦ થી વધુ નમકીનો સાથેનો સ્ટોર ખુલ્લો મુકાયો
સ્ટોર પર હાલ તા. ૧૬ મે સુધી કોઈ પણ નમકીનની ખરીદી પર ૨૫% ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવેલ છે તો શહેર તથા તાલુકાનાં સ્વાદ પ્રિય જનતા એક વાર સ્ટોર પર મુલાકાત માટે પધારો અને મહા ડિસ્કાઉન્ટનો લાભ મેળવો