અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબી શાખા દ્વારા આજ રોજ SFD સ્ટુડન્ટ ફોર ડેવલપમેન્ટ અંતર્ગત મોરબી શહેર ની વિવિધ જાહેર જગ્યાઓ જેવી કે કેશરબાગ, સરદાર બાગ, સૂરજ બાગ, L.E. કૉલેજ કેમ્પસ અને હોસ્ટેલ તથા L.E. Polytechnic કેમ્પસ જેવી જગ્યાઓ પર પક્ષીઓને પીવા માટેના પાણીના કુંડા મૂકવામાં આવ્યા.9અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબી શાખા દ્વારા આજ રોજ SFD સ્ટુડન્ટ ફોર ડેવલપમેન્ટ અંતર્ગત મોરબી શહેર ની વિવિધ જાહેર જગ્યાઓ જેવી કે કેશરબાગ, સરદાર બાગ, સૂરજ બાગ, L.E. કૉલેજ કેમ્પસ અને હોસ્ટેલ તથા L.E. Polytechnic કેમ્પસ જેવી જગ્યાઓ પર પક્ષીઓને પીવા માટેના પાણીના કુંડા મૂકવામાં આવ્યા.