ટંકારા ના નસીતપર ગામે યુવાન પર જંગલી જાનવર દ્વારા થયેલ હુમલા બાબતે વિસ્તારને રક્ષણ આપવા પંચાયત દ્વારા કલેકટરને રજૂઆત

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના નસીબ પર ગામે ડેમી નદીના કાંઠે રહેતા ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા યુવાન પર રવિવારના રાત્રે પ્રાણીએ હુમલો કરેલો હોય ત્યારે યોગના મોઢાના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર રીતે ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે એનવાય એ ટંકારા રેન્જ વન વિભાગ ટીમને જાણ કરતા તેઓએ વન્ય પ્રાણીથી સુરક્ષા માટે કોઈ સઘન પગલાં લીધા નથી તેવું જણાવી નસીતપર ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા કલેકટરને હિંસક પ્રાણીથી સુરક્ષા આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.