મોરબી જિલ્લા વકીલ મંડળ દ્વારા નવા નિમાયેલ ડિસ્ટ્રીક જજ શ્રી દેવધરા સાહેબના વેલકમ પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

Advertisement
Advertisement

મોરબી કોડ ખાતે નવા પાલનપુર થી બદલી થઈ આવેલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ જજ દેવધરા સાહેબ નું મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા તથા તમામ હોદ્દેદારો તથા સમગ્ર બાર એસોસિએશન દ્વારા વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવેલ.

મોરબી કોર્ટ ખાતે નવા પાલનપુરથી બદલી થઈને આવેલા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજનું મોરબી બાર એસોના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા તથા તમામ હોદેદારો દ્વારા વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે બાર એસો પ્રમુખે વેલકમ સ્પીચ આપી હતી અને એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી મહીડા સાહેબ, બુદ્ધ સાહેબ, જાડેજા સાહેબ અને ફેમીલી જજ તેમજ ગઢવી સાહેબ દ્વારા પ્રસંગને અનુરૂપ સંબોધન કરવામાં આવ્યું હતું

જીલ્લા સરકારી વકીલ જાની સાહેબ તથા સંજયભાઈ દવે દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે બાર એસો પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા, ઉપપ્રમુખ ટી બી જોષી, સેક્રેટરી વિજય શેરશીયા, જોઈન્ટ સેક્રેટરી ઉદયસિંહ જાડેજા, સહિતના હોદેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા