હળવદના ખોડ ગામે ગેરકાયદેસર છુપાયેલ વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા આરોપી હરેશપરી સાગરપરી બાવાજીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાને ઉકેડામા દાટી છુપાવવી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૮ કિં રૂ. ૩૨૦૦ નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી હરેશપરી સાગરપરી બાવાજી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.