મોરબીના પત્રકાર મુસ્તાકભાઈ અને મોરબી પોલીસમાં ફરજ બજાવતા ભાનુભાઈનો આજે જન્મદિવસ.
મોરબીના પત્રકાર અને મોબાઈલ વર્લ્ડના માલિક મુસ્તાકભાઈ ભટ્ટી તેમજ મોરબી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભાનુભાઈ બાલસરાનો આજે તા. 05 માર્ચ ને મંગળવારના રોજ જન્મદિવસ છે. શાંત સ્વભાવ ધરાવતા મુસ્તાકભાઈએ આજે પોતાના જીવનના 49 વર્ષ પુરા કરીને 50મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે જયારે નિખાલસ અને નીડર પોલીસ કર્મચારીની છાપ ધરાવનાર ભાનુભાઈએ આજે પોતાના જીવનના 47 વર્ષ પુરા કરીને 48 મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે મુસ્તાકભાઈને તેના મોં. નં. 98251 79111 પર અને ભાનુભાઈને તેના મો. નં. 90990 77577 પર જન્મદિવસ નિમિતે સ્નેહીજનો શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે.