મોરબી: જાંબુડીયા ગામેથી તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયાં

ફોટો સોર્સ ગૂગલ
ફોટો સોર્સ ગૂગલ
Advertisement
Advertisement

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં પલ સિરામિક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. જાંબુડીયા ગામની સીમમાં પલ સિરામિક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો રાજકુમાર ભરતકુમાર સીંગ, મંજેશકુમાર રાબિલાસ સીંગ, સંજયકુમાર રામનુગરહ સીંગ, કુંદનકુમાર પ્રમોદસિંહ સીંગને રોકડ રકમ રૂપિયા ૩૨૫૦ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.