મોરબી: પાડાપુલ નીચે નદીના પટમાં રવિવારી બજારમાં જુગાર રમતા બે પકડાયા

ફોટો સોર્સ ગૂગલ
ફોટો સોર્સ ગૂગલ
Advertisement
Advertisement

 

મોરબી પાડાપુલ નીચે નદીના પટમાં રવિવારી બજારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. નદીના પટમાં રવિવારી બજારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા માધવ ઉર્ફે માધીયો યોગેશભાઈ દવે અને ગોપાલભાઈ પ્રાગજીભાઈ સોલંકીને રોકડ રકમ રૂપિયા 530ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.