મોરબી માળિયા હાઇવે ઉપર મુરલીધર હોટલ પાસે રોડની સાઈડમાં પડેલા GJ-36-T-4623 નંબરના ડમ્પરના ઠાઠામા ઘુસી જતા GJ-3-EF-1384 નંબરના અજાણ્યા બાઈક ચાલકનું ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાતે સારવારમાં મૃત્યુ નિપજતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.