હળવદ: પંચમુખી ઢોરા વિસ્તારમાંથી વરલીભક્ત ઝડપાયો

Advertisement
Advertisement

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં પંચમુખી મહાદેવના મંદિરે પાસે જાહેરમાં વરલી ફિચર્સના આંકડા લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમાડતા સંજયભાઈ કેશાભાઈ સુરેલા, રહે. પંચમુખી ઢોરા વીસ્તાર, હળવદ વાળાને પોલીસે રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 390 કબજે કરી હળવદ પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.