હળવદ: માથક ગામે રહેણાંક મકાનમાંથી દારૂની 9 બોટલ ઝડપાઈ

Advertisement
Advertisement

હળવદ તાલુકાના માથક ગામેથી હળવદ પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી રાજુભાઇ રણછોડભાઈના મકાનમાંથી વિદેશી દારૂની 9 બોટલ કિંમત રૂપિયા 2700 કબ્જે કર્યા હતા. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપીને પોલીસે ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.