વાંકાનેર: સરધારકા ચોકડીએ 2 બોટલ દારૂ સાથે યુવાન પકડાયો

Advertisement
Advertisement

વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર નજીક આવેલ સરધારકા ચોકડી પાસેથી એક્ટિવા મોટર સાયકલમાં બે બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 715 લઈ ને નીકળેલા આરોપી કેતન રાજેશભાઈ અબાસણીયા નામના યુવાનને ઝડપી લઈ રૂપિયા 20 હજારના એક્ટિવા સહિત 20,715નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.