મોરબી: ઉમા ટાઉનશીપમા ઝેરી ટિકડા ખાઈ પરિણીતાનો આપઘાત

Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમા રહેતા લતાબેન નિલેશભાઈ આદ્રોજા નામની પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘેર ઝેરી ટિકડા ખાઈ લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.