મોરબી શહેર ભાજપ મહિલા મોરચામાં મહામંત્રી તરીકે જયશ્રીબેન વાઘેલાની નિમણૂક

Advertisement
Advertisement

મોરબી શહેર ભાજપ મહિલા મોરચામાં મહામંત્રી તરીકે જયશ્રીબેન વાઘેલાની નિમણૂક

મોરબી જિલ્લા સંગઠન પ્રભારી ડો.હિતેશભાઈ ચૌધરી અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ઝોન મહામંત્રી કે.એસ.અમૃતિયા, મંડલ પ્રભારી પ્રગ્નેશભાઈ પટેલ સાથે પરામર્શ કરીને મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા આને રિષિપભાઈ કૈલા દ્વારા મોરબી શહેર મહિલા મોરચાના હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મોરબી મોચી સમાજનું ગૌરવ એવા જયશ્રીબેન સાગરકુમાર વાઘેલાને મોરબી શહેર ભાજપ મહિલા મોરચામાં મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ તકે લાલાબાપા જન્મભૂમિ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.