મોરબી: ગોપાલ સોસાયટીમાંથી યુવાન લાપતા

Advertisement
Advertisement

મોરબી શહેરના ગોપાલનગર વિસ્તારમાંથી જીનલભાઈ બીપીનભાઈ કણસાગરા નામનો યુવાન ગત તારીખ 6-01-2024ના રોજ ઘેરથી કારખાને કામે જવાનું કહી નીકળી ગયા બાદ લાપતા થઇ જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં યુવાનના માતાએ ગુમસુધા નોંધ કરાવી છે.