ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલા અરવિંદઆર્ક ઇલેક્ટ્રોનિક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું. અરવીંદઆર્ક ઇલેકટ્રોનીક કારખાનામા લેબર કવાટર્સમા રહેતા રીન્કુબેન રાયસીંગ કોચરાએ પોતાની જાતે પંખા વડે પોતાની ચુંદડી વડે ગળે ફાંસો ખાઇ લેતા યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.