મોરબીમાં શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત ધનશ્રી હોસ્પિટલ ખાતે રક્તદાન ગ્રુપીંગ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વ્યાસ પ્રગતિ મંડળના ટ્રસ્ટીઓ અને જ્ઞાતિના આગેવાનો મનહરભાઇ પૈજા, પ્રવિણભાઇ પૈજા, મૂકેશભાઇ કૂકરવાડીયા, ખેલૂભાઇ કૂકરવાડીયા, રમેશભાઇ જમાદાર, રમેશભાઇ બોરસાણીયા, બંળવતભાઇ કૂકરવાડીયા, હિંમતલાલ બોરસાણીયા, અશોકભાઈ પૈજા, સુરેશભાઇ પૈજા, દિવ્યેશ વડુકીયા, વિજય અગોલા, જયંતિભાઇ વ્યાસ, પ્રદિપભાઇ પૈજા, ગિરીશભાઇ વ્યાસ, રાજૂભાઇ અગોલા, ઉપેન્દ્ર મંડલી, રાજેશભાઇ કૂકરવાડીયા, પ્રકાશ પૈજા, નરેશ વિઠલાપરા, યશવંત ભાડલા સહિતની ઉપસ્થિતમાં આ કાર્યક્રમ જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને આ કાર્યમાં મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કના સ્ટાફે તેમની ઉમદા કામગીરી બજાવી તેમજ આ કાર્યક્રમને સફળતાનો શ્રેય સર્વ જ્ઞાતિના આગેવાનો તેમજ શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબીના ટ્રસ્ટી અને હોદેદારો જે સલાહકાર સભ્ય પ્રવિણભાઇ વ્યાસ, પ્રમુખ બાબૂલાલ વ્યાસ, ઉપપ્રમુખ વસંત વ્યાસ, મંત્રી નિલેષ વ્યાસ, સહમંત્રી ડો.જયેશ બોરસાણીયા, ખજાનચી ચન્દ્રેશ ભોરણીયા, દિનેશભાઇ વ્યાસ, અલ્પેશ પૈજા, કિશોરભાઇ વ્યાસ અને યુવા ટીમ શૈલેષ વ્યાસ, રાજેશ વ્યાસ, શિવસાગર વ્યાસ, પ્રયાગ વ્યાસ, ડો.હિમાશૂ વ્યાસ, કમલેશ વ્યાસ, વાસુદેવ વ્યાસ, નિતિન વ્યાસ, દિવ્યેશ વ્યાસ, કિશન વ્યાસ, રાજ વ્યાસ, હાર્દિક બરાસરા, પાર્થ વ્યાસ, ચિરાગ ભોરણીયા, મૈત્રીબેન વ્યાસ, હેતવીબેન વ્યાસ, રાજૂ પૈજા, અવિનાશ પૈજા, દેવેન્દ્ર પૈજા વગેરે અને રકદાતાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી રક્તદાન અને રક્તદાન ગ્રૂપીગ કેમ્પને સફળ બનાવવામાં બદલ શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી સર્વેનો આભાર વ્યક્ત કરે છે.