ટંકારા:

ગં.સ્વ.હિરાબેન સેજપાલ ઉ.૯૩ તે સ્વ. હરજીવનભાઈ પરસોત્તમ સેજપાલના પત્ની તેમજ અશોકભાઈ, વિનોદભાઈ, મુકેશભાઈ, કિર્તિભાઈ, પુષ્પાબેન, ભારતીબેન,ધારાબેનના માતા અને ગીતાબેન, ઈલાબેન, જયશ્રીબેન, રૂપલબેનના સાસુ તથા ભાવિનભાઈ, હાર્દિકભાઈ,ખ્યાતીબેન, કેવિનભાઈ, પ્રિયંકાબેન, ધ્યેયભાઈ,મિલાપ,દિશાંકના દાદી અને પ્રભુદાસ, પ્રવિણભાઈ વાલજીભાઈ છગાણીના બેન નુ તા.૧૬ ના અવસાન થયેલ છે.
ઉઠમણુ તથા પિયરપક્ષની સાદડી: તા.૧૭ ને શુક્રવારે સાંજે ૫ થી ૬ વચ્ચે, લોહાણા વાડી, કન્યાશાળા પાસે, ટંકારા ખાતે રાખેલ છે.


