ટંકારા: HSC બોર્ડમા અવ્વલ નંબરે ઉત્તિર્ણ થઈ મુસ્લિમ સમાજનુ ગૌરવ વધાર્યુ.

Advertisement
Advertisement
Oplus_131072
ટંકારા કોંગ્રેસના નગરપાલિકાના સદસ્ય સલીમભાઈ ભાણુની ભત્રીજી અને અનીસભાઈ ભાણુની સુપુત્રી આયરીન એ ધોરણ ૧૨ કોમર્સ HSC બોર્ડ એક્ઝામમા ૯૪.૫૮ પી.આર. સાથે ઉત્તિર્ણ થઈ ટંકારા મુસ્લિમ સમાજ નુ ગૌરવ વધાર્યુ છે. આયરીને કોમર્સના મુખ્ય વિષય મા ૧૦૦ માથી ૧૦૦ માર્ક્સ મેળવી અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો હતો. સંધી (ભાણુ) પરીવારની લાડકવાયી દિકરીએ સીએ નો ઉચ્ચ અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડવાની નેમ વ્યક્ત કરી હતી.  ઉજ્જવળ દેખાવ બદલ મુસ્લિમ સમાજે શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા.