ટંકારા: જબલપુર પ્રા. શાળાની ટબુકડી વાર્તાસ્પર્ધામા ઝોનકક્ષાએ ઝળકી.

Advertisement
Advertisement
Oplus_131072
ટંકારા તાલુકાના જબલપુર ગામે આવેલ પ્રાથમિક શાળાની ટબુકડી મિશ્રી પાડલીયા નામની બાળકી જીલ્લા કક્ષાની વાર્તા કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરતા ઝોનકક્ષાની સ્પર્ધામા પસંદગી પામી ભાગ લીધો હતો. જેમા, ઝોનકક્ષાએ સમગ્ર ઝોન મા અવ્વલ નંબરે ઉત્તિર્ણ થઈ શાળા પરિવાર-ગ્રામજનોએ અભિનંદન પાઠવી આગામી રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.