ટંકારાના ઉતમ ગૃપ ના યુવા ઉધોગકાર હસમુખ દુબરીયાને જન્મદિવસની શુભેચ્છા 

Advertisement
Advertisement

Happy Birthday હસમુખ દુબરીયા (ઉત્તમ ગૃપ)

 

Happy Birthday.. Dear
ટંકારાના ઉતમ ગૃપ ના સુપ્રિમો, યુવા ઉધોગકાર અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા લેઉઆ પાટીદાર સમાજના આગલી હરોળના યુવા બ્રિગેડીયર અને વર્તમાનપત્રો ના એજન્ટ હસમુખભાઈ દુબરીયા આજે ૪૫ મા વર્ષ મા પ્રવેશતા તેમના જન્મદિવસે તેમના ચાહકવર્ગ સવારથી જ લાગણી નો ધોધ વહાવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. હસમુખ દુબરીયા હાલ અનેક નાનીમોટી સંસ્થા સાથે જોડાવા ઉપરાંત, પશુ પ્રેમ ના શોખ સાથે લોકોના આરોગ્ય ની ચિંતા કરી ટંકારા તાલુકાના નેકનામ ગામે અનેક ઉંચી નસલ ની ગાય એક્ઠી કરી ગૌસેવા સાથે સમાજ ને આરોગ્યપ્રદ શુધ્ધ દુધ, ઘી,માખણ મળે એવા આશયથી સ્વાર્થ સાથે પરમાર્થ ના સુત્ર ને અનુસરી નવા બિઝનેસ તરફ મીટ માંડી છે. ઉપરાંત, તેઓ રાજકીય ક્ષેત્રે ભાજપના સંગઠન ના સાથીદાર તરીકે કાર્યરત છે. નામ પ્રમાણે હસમુખા સ્વભાવથી દરેક વર્ગ સમાજમા સારી શાખ ધરાવતા સેવાભાવી મિત્ર ને Morbi Live અભિનંદન સાથે ઉતરોતર પ્રગતિ કરો એવી શુભેચ્છા પાઠવે છે.