
અવસાન નોંધ:
ટંકારા લોહાણા સમાજના મુક સેવક સભ્ય અને અપાસરા શેરીમા રહેતા સરળ જીવન વ્યતિત કરતા નિખાલસ સ્વભાવ ના નિલેશભાઈ હિરાલાલ કટારીયા (ઉ. ૫૯) તા. ૧૬ ને રવિવારે બપોરે અચાનક વૈકુંઠ વિહાર કરી ચુક્યા છે. સ્વ. નિલેશભાઈ ટંકારાના સ્વ. હિરાલાલ કાનજી કટારીયા ના નાના પુત્ર તેમજ ટંકારાના શાંત, સરળ સ્વભાવના હરેશભાઈ કટારીયા તથા મૃદુલાબેન ભરતકુમાર ભીંડોરા (વાંકાનેર), પલ્લવીબેન મહેન્દ્રકુમાર પોપટ (રાજકોટ) ના ભાઈ અને ધ્વની તથા રોનક ના કાકા થાય છે.
સદગતનુ ઉઠમણુ તા. ૧૭ ને સોમવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ દરમિયાન લોહાણા વાડી, દેરીનાકા રોડ, ટંંકારા ખાતે રાખેલ છે.


