મોરબી જીલ્લા એસોસિયેશનના હોદ્દેદારો નિમાયા.

Advertisement
Advertisement
મોરબી જીલ્લા નોટરી એસોસિયેશન ની બેઠક મળી..
તાજેતરમા એડવોકેટ અને નોટરી મંડળની મોરબી જીલ્લા મથકે બેઠક મળી હતી. જેમા, નોટરી એસોસિયેશન દ્વારા નોટરીઓનુ સંગઠન મજબુત કરવા જીલ્લાભરના નોટરી દ્વારા ગઠન જાહેર કરી નોટરી સેલ ના પ્રમુખ તરીકે મોરબી ખાતે પ્રેક્ટિસ કરતા જીતેન્દ્રભાઈ આર. પટેલ ઉપરાંત, ઉપપ્રમુખ તરીકે વિરેન્દ્ર જે. મહેતા( મોરબી), સેક્રેટરી તરીકે હિરેન જે. નિમાવત (ટંંકારા) અને જોઈન્ટ સેક્રેટરી તરીકે અનિરૂધ્ધસિંહ એસ.ઝાલા (વાંકાનેર) ની નિમણુંક કરવામા આવી હતી. આ તકે, નોટરી એસોસિયેશન ના નવનિયુક્ત હોદ્દેદારોને નોટરી અતુલભાઈ ત્રિવેદી સહિતનાઓએ અભિનંદન શુભેચ્છા પાઠવ્યા હતા.