ટંકારા નજીક બાલાશ્રમના બાળકો સાથે નરેશ પટેલનો જન્મદિન ઉજવાયો.

Advertisement
Advertisement

ખોડલધામ કાગવડ ના સર્વેસર્વા નરેશભાઈ પટેલ ના જન્મદિવસ નિમિત્તે ખોડલધામ સમિતિ મોરબી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ટંંકારા તાલુકાના થોરીયાળી – બંગાવડી ગામ ના પાટીયા પાસે આવેલ વાત્સલ્ય બાલાશ્રમ ના બાળકોને જરૂરી સ્ટેશનરી કીટ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ. આ તકે, નરેશભાઈ પટેલ ના સુખમયી અને દિઘાર્યુ જીવનની પ્રાર્થના કરવામાં આવી હતી.