
ખોડલધામ કાગવડ ના સર્વેસર્વા નરેશભાઈ પટેલ ના જન્મદિવસ નિમિત્તે ખોડલધામ સમિતિ મોરબી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ટંંકારા તાલુકાના થોરીયાળી – બંગાવડી ગામ ના પાટીયા પાસે આવેલ વાત્સલ્ય બાલાશ્રમ ના બાળકોને જરૂરી સ્ટેશનરી કીટ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ. આ તકે, નરેશભાઈ પટેલ ના સુખમયી અને દિઘાર્યુ જીવનની પ્રાર્થના કરવામાં આવી હતી.


