ટંકારા ઘટક નો ઘટક કક્ષા નો બાલક પાલક સર્જન કાર્યક્રમ ટંકારા ઘટક કચેરી રાખવામાં આવેલ હતો
જેમાં સાવડી સેજા ટંકારા 1 થી 9 આંગણવાડી કેન્દ્ર સંયુક્ત કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં માનનીય cdpo મેડમ તેજલ બેન દેકાવડીયા, pse ઇન્સ્ટ્રકટર નુસરત બેન બાદી તેમજ dismu કોર્ડીનેટર રશ્મિબેન મયાત્રા ના નેતૃત્વ હેઠળ ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં cdpo શ્રી દ્વારા બાળકના વિકાસ અંગે માહિતી આપવામાં આવેલ. તેમજ નાના બાળકો અને વાલી ઓ ખુબજ ઉત્સાહ ભાગ લીધો હતો. બાળકો દ્વારા સંસ્કૃતિ કૃતિ રજૂ કરવામાં આવેલ તેમજ બાળકો અને વાલીઓ સાથે પ્રવુતિ કરેલ.હતી કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી