*દુઃખદ અવસાન/બેસણું*
સ્વ બળવંતસિંહ ભાવુભા ઝાલા (નિવૃત પીએસઆઈ) પંચાસરવાળા હાલ રહે.મોરબી તે વિજયસિંહ તથા અજયસિંહ ઝાલા (ડીવી સાઉન્ડ) ના પિતાશ્રી તથા પ્રદ્યુમનસિંહ ઝાલા (બીએસએનએલ રાજકોટ) ના મોટાભાઈશ્રીનું તા. ૧૭/૦૪/૨૦૨૫ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે
સદગતનું બેસણું તા. ૨૧/૦૪/૨૦૨૫ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ કોમ્યુનિટી હોલ, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.
સદગતની ઉત્તરક્રિયા તા. ૨૮/૦૪/૨૦૨૫ ને સોમવાર ના રોજ રાખેલ છે.
લિ.
ઝાલા પ્રદ્યુમનસિંહ ભાવુભા (નાનાભાઈ)
ઝાલા વિજયસિંહ બળવંતસિંહ (મોટા પુત્ર)
ઝાલા અજય સિંહ બળવંતસિંહ (નાના પુત્ર)
ઝાલા અભયસિંહ વિક્રમસિંહ (ભત્રીજા)
ઝાલા હાર્દિકસિંહ પ્રદ્યુમનસિંહ (ભત્રીજા)
ઝાલા હર્ષવર્ધનસિંહ પ્રદ્યુમનસિંહ (ભત્રીજા)