વેસ્ટન રેલ્વે રાજકોટ ડિવિઝન માં કન્ટ્રોલ ઓફિસ માં કમ્પ્લેન સેલમાં ફરજ બજાવતા ધર્મેશભાઈ દવે ને 2024 2025 માં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડિવિઝનલ મેનેજર સર તરફથી પુરસ્કાર પત્ર આપી પ્રોત્સાહન કરવામાં આવ્યા જે બદલ રેલવે સ્ટાફ તેમજ સગા સબંધી મિત્રો માં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી