માનવાધિકાર એસોસિયન મોરબી દ્વારા મોરબી પોલીસ ગોપાલભાઈ મેરજા અને વીનાબેન મેરજા ની ૨ વખત પોલીસ માં અરજી કરેલ છતાં કોઇપગલા ભરેલ નથી ફરિયાદી તરફ થી એવી જાણવા મળેલ કે આરોપીઓ ગુંડા તત્વો અને મોટા પક્ષો માંથી આવતા હોય તેથી પોલીસ કઈ કાર્યવાહી કરતી નથી તેથી હ્યુમન રાઈટ નો સહારો લઈ કલેક્ટર અને sp સાહેબ ને અને ગૃહમંત્રી ને આવેદન પાઠવી આવા ગમે તેવા ચમર બાંધી સામે પગલા લેવા હ્યુમન રાઈટ્સ મેદાને આવિ ઉગ્ર રજૂઆત કરી આ વખતે ચંદ્રકાંત પટેલ હિતેશ ભટ્ટ વિજયભાઈ ડાંગર સહિતના અન્ય કાર્યકર્તાએ હાજર રહી આવેદન આપેલ છે