સંગમ ફાઉન્ડેશન મોરબીના ટ્રસ્ટી વિશ્વરાજસિંહ જાડેજાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

Advertisement
Advertisement

મોરબી : સંગમ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના પૂર્વ મોરબી જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજાનો આજે ૨૫મો જન્મદિવસ છે.

તેઓ અનેક વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા છે અને બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે આજ રોજ સેવા વસ્તીમાં બાળકોને આઈસ્ક્રીમ આપી ઉજવણી કરી હતી.

ત્યારે આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે સંગમ ફાઉન્ડેશનના ફાઉન્ડર સંદિપસિંહ જાડેજા તેમજ શકિતસિંહ ઝાલા, શિવાંગભાઈ નાનક સહિતના મિત્ર વર્તુળ શુભકામનાઓ પાઠવે છે.