દુઃખદ સમાચાર..
મોરબી વસતા નિર્મળાબેન જાની દેવલોક સિધાવતા ટંકારા બ્રહ્મસમાજે શોક વ્યક્ત કર્યો છે.

મૂળ ટંકારાના હાલ મોરબી વસતા ચંદુલાલ લક્ષ્મીશંકર જાની ના પત્ની નિર્મળાબહેન જાની નુ તા. ૧૯ ને બુધવારે કૈલાસ ગમન થયેલ છે. સદગત નિર્મળાબેન સ્વ.રામજીભાઈ ગૌરીશંકર જાની ના પુત્રી અને જીતેન્દ્રભાઈ અને પ્રિયદર્શના દિપક કુમાર ત્રિવેદી ના માતુશ્રી તથા ઝીલ જાની ના દાદીમા તેમજ ફાલ્ગુનીબેન ના સાસુ તથા રવિ આર્ટ સ્ટુડિયો ટંંકારા વાળા વિનોદભાઈ જાની તેમજ શાસ્ત્રીજી દુર્ગેશભાઈ રવિશંકર જાની (બ્રહ્મસમાજ ટંકારા સભ્ય) ના કાકી તેમજ ગિરધરભાઈ, સ્વ.દામોદરભાઈ, સ્વ.લાભશંકર, સ્વ.જગદિશભાઈ ના બહેન થાય છે. સદગત આત્માની શાંતિ માટે તેમજ જાની પરીવાર પર આવી પડેલ દુઃખદ ઘડી મા ભગવાન ભોળાનાથ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના સહ પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીએ શબ્દ પુષ્પ થકી શોકાંજલી અર્પણ કરી છે.
—————————— —————————— ————–
બંને પક્ષ નુ બેસણુ:
તા.૨૧ ને શુક્રવારે સાંજે 4 થી 5 દરમિયાન
ચા.મ.બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ 11/12,
મોરબી ખાતે રાખેલ છે.