મોરબી શહેરમાં અઠવાડિક સઘન સફાઈ ઝુંબેશના ભાગરૂપે સફાઇ હાથ ધરાઇ

Advertisement
Advertisement

મોરબી શહેરમાં અત્યારે “સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૦૨૫” અન્વયે અઠવાડિક સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શહેરમાં ધાર્મિક સ્થળ જેમ કે સ્વામિનારાયણ મંદિર, GVP પોઈન્ટ, જાહેર શૌચાલયની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.