મોરબીમાથી વિદેશી દારૂની 20 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર ગામ સરદાર પટેલ સોસાયટી નજીકથી જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૨૦ કિં રૂ. ૩૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રમીજખાન નુરખા સિપાઈ (ઉ.વ.૩૭) રહે. કાલીકા પ્લોટ મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.