મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement

મૂળ જામનગર જિલ્લાના ફલ્લા ગામના વતની અને હાલ મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે જીવરાજ સોસાયટીમાં રહેતા મયુરભાઈ શામજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ રજીસ્ટર નં.GJ-૩6-M-6819 જેની હાલે કિ.રૂ.૩૦,૦૦૦/- વાળુ મોટર સાઇકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.