મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં મનીષ કાંટા સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો ઇમરાનભાઇ વલીમહંમદભાઇ કટારીયા (ઉ.વ.૩૫) રહે. કુલીનગર કેશવનંદ બાપુના આશ્રમ વીશીપરા મોરબી તથા અલ્તાફભાઇ હુસેનભાઇ જીંગીયા (ઉવ-૨૪) રહે. વીશીપરા મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.