મોરબી સિવિલ હોસ્પિટલ માં શુવિધા ના નામે ઝીરો , ડાયાબિટીસ ના ઇન્સ્યુલીન ઇન્જેક્સન સ્ટોક માં નથી , ૮ દિવસ પછી આપશે પણ એ હજુ નક્કી નથી, ૮ દિવસ મા આવશે કે નહી
કેસ બારી પર ભીડ ૧ કલાક પછી કેસ કઢાવવાનો વારો આવે છે ત્યાર બાદ , ડો. ને બતાવવાનું ત્યા પણ ૧ કલાક પછી વારો આવે છે ત્યા પણ લાઇન માં ઉભા રેહવું પડે છે અંધારામાં , પંખા પણ ચાલુ નથી , ત્યાર બાદ્ સોનોગ્રાફી , અક્શ્ રે માં પણ ૨ દિવસે વારો આવે છે ત્યા પણ ઉભા રેહવું પડે છે , લાઈટ , નથી પંખા ચાલુ નથી અને ત્યા વોર્ડન ધમકાવે છે જેને કેહવું હોય તેને કહી દો , આવું જ રહેવાનું છે , સાંજે અહીં એટલું અંધારુ હોય છે કે કાઈ દેખાતું નથી તેમાં મહિલાઓ અને પુરુસની એકજ લાઇન હોય છે . પેસેન્ટ ને ઘેટાં બકરાનિ જેમ લાઇન માં ઉભા રેહવુ પડે છે ,લાઈટ કે પંખા ચાલુ નથી અને આમાં એક્ દર્દીનિ સોનોગ્રાફિ માં વારો ૨૦ મિનિટ પછી આવે છે અને દર્દીઅઓના ૨ દિવસે સોનોગ્રાફી માં વારા આવે છે .
દર્દી આવી રીતે તો સારી હેલ્થ હોય તો પણ બીમાર્ પડે આવી હાલત્ મોરબિ સિવિલ હોસ્પીટલ ની છે. પેસેન્ટ ને શુવિધા ના નામે કાઈ નથી.આમાં તો એવું લાગે છે કે દર્દીઓને મારવા માટે આ એક સ્ટન્ટ થઈ રહેલો છે આ માટે જાગૃત નાગરિકો એ જાગવું જરૂરી છે.