સાયબર ક્રાઈમના ગુનાના આરોપી દિનેશ નથુલાલ મેઘવંશી નો રેગ્યુલર જામીન પર છુટકારો કરાવતા સિનિયર એડવોકેટ ગોપાલભાઈ ઓઝા
બનાવની ટૂંકમાં વિગત એવી છે કે આરોપી દિનેશ નથુલાલ મેઘવંશી સામે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રૂપિયા એક કરોડ અઢાર લાખ રૂપિયાનો ફ્રોડ નો ગુનો નોંધાવેલ હોય ક્યારે આરોપી દિનેશ નથુલાલ મેઘવંશી રહે રાજસ્થાન વાળા ની પોલીસે અટકાયત કરી નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટ એ આરોપીને જેલ હવાલે કરતા આરોપી દિનેશ મેઘવંશી એ રેગ્યુલર જામીન પર મુક્ત થવાના ગુજરાત હાઇકોર્ટમાં વકીલ નિમિત વાય. શુક્લ તથા વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) કુ. મેનાઝ એ. પરમાર મારફત રેગ્યુલર જામીન અરજી કરતાં નામદાર ગુજરાત હાઇકોર્ટ એ શરતોને આધીન ₹10,000 ના રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે.