મોરબીઃ ઇન્દિરાનગરમાં જુગાર રમતા ફરી વખત પાંચ પત્તાપ્રેમી પકડાયા.

Advertisement
Advertisement

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે ઈન્દીરાનગરના મંગલમ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી પ્રવિણભાઈ સવજીભાઈ રાઠોડ, રવીભાઇ વેલજીભાઈ સોલંકી, મુનોભાઈ સોમાભાઈ સોલંકી, મોહનભાઈ બીજલભાઈ સોલંકી અને લખધીરભાઈ મુસાભાઈ સોલંકીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3870 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.