મોરબીઃ વિદ્યાનગરમાં દારૂની એક બોટલ સાથે શખ્સ જડપાયો.

Advertisement
Advertisement

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નજરબાગ સાયન્સ કોલેજ પાસે આવેલ વિદ્યાનગરમાં રહેતા આરોપી અજય નાગજીભાઈ માલકીયા ઉ.29 નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 673 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.