ચકચારી કેશમાં અંતે રવિન્દ્ર ત્રિવેદી ને જામીન મળ્યા થોડા દિવસો પહેલા ટ્યૂશન ક્લાસીસમાં સગીરાને છેડતી કરનાર લંપટ શિક્ષક બહાદુરી નો એવોર્ડ જાણે મેળવવાનો હતો આ રીતે નિંભર કોર્ટમાં પણ હસતા મોઢે નજરે પડ્યો હતો એક સગીરા ની છેડતી કરનાર શિક્ષક ને કોર્ટે ભલે જામીન આપ્યા પરંતુ પીડિત પરિવાર ક્યારેય જમીન નહિ આપે એ પણ માફીના કારણ કે જેના પરિવાર પર જે વીતી છે એ ક્યારેય નહિ ભૂલી શકે આવા લંપટ શિક્ષક અને સમાજમાં દુષણ ફેલાવનાર ને ક્યારેય માફી ના હોય આ એક પીડિત પરિવાર ની વેદના મોરબી લાઈવ ને છે જણાવી હતી
જિલ્લામાં ચકચારી કેશમાં આરોપીને તેના વકીલે જામીન અપાવ્યા છે આ કેશમાં સામાકાંઠા વિસ્તારમાં ઓરીએનેટલ ક્લાસીસ રવિન્દ્ર ત્રિવેદી નો પોક્સો કેશમાં જામીન માં છુટકારો મળ્યો હતો ધોરણ 8 થી 12 માં ચલાવતો રવિન્દ્ર દવારા એક સગીરા ની છેડતી કરવામાં આવી હતી જે તેનાજ ક્લાસીસ માં આવતી હતી જે ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી પોક્સો એક્ટ હેઠળ જેમાં આરોપી રવિન્દ્ર નું નામ હતું જેમાં તેની ધરપકડ થઇ હતી અને ત્યાર બાદ ન્યાયાલયમાં રજુ કરતા આરોપીને જેલ હવાલે કર્યો હતો જેથી આરોપી દ્વારા વકીલ મનીષ ( ગોપાલ ઓઝા ) તેમજ મેનાઝ પરમારની દ્વારા રેગ્યુલર જમીન અરજી કરતા આરોપી ને જામીન મુક્ત કર્યો હતો તેમજ સિનિયર એડવોકેટ ગોપાલ ઓઝા દ્વારા ધારદાર દલીલ કરતા અંતે આરોપી રવિન્દ્ર ને જામીન મળ્યા છે અંતે આ હવસખોર હવે કોની સગીરા નો ભોગ લેશે તે જોવું રહ્યું ?